જૂનાગઢ: જુનાગઢના બિલખાને તાલુકો બનાવવાની માંગ કરતું આવેદન પત્ર કલેક્ટરશ્રીને આપ્યું
જુનાગઢ તાલુકાના બીલખાને તાલુકો બનાવવાની માંગ કરતું આવેદનપત્ર ગ્રામજનોએ કલેકટરશ્રીને આપ્યું અને માંગ કરતા કહ્યું કે બિલખાના ગ્રામજનોને 35 કિલોમીટર જુનાગઢ કામ માટે આવવું પડે છે