ભુજ: ગળપાદર સીમમાં થઈ મારામારી, જમીન વિવાદને લઈને બે પરિવારો વચ્ચે હિંસક લડાઈ
Bhuj, Kutch | Jun 7, 2025 ભુજ તાલુકાના ગળપાદર સીમમાં થઈ મારામારી, સર્વે નં. 36 અને 90માં જમીન વિવાદને લઈને બે પરિવારો વચ્ચે હિંસક લડાઈ ,બંને પક્ષે સામસામે અસ્થિભંગ સહિત ગંભીર હુમલાની ફરિયાદ નોંધાઇ,મારામારીનો વિડિયો થયો વાઇરલ