નર્મદા જિલ્લાને સ્વચ્છ બનાવવા પ્લાસ્ટિક ફી નર્મદા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્રારંભ ગણિત વિસર્જન સમયે વિસર્જિત મૂર્તિઓની દૂરદર્શતા જોઈ ત્યાથી શરૂઆત કરવામાં આવી છે અને ત્યાં ગણપતિદાદાની મૂર્તિ માંથી લાકડા લોખંડ પીઓપી સહિતના સામાન છૂટું પાડી પીઓપી ને પુન તળાવ ભરી વિસર્જિત કર્યું કે જેનાથી ઓગળી જાય અને ગણેશ મંડળોને પણ વિનંતી કરવામાં આવી છે.