મેઘરજ: સાગવાડા અમદાવાદ બસ ને મેઘરજ મોડાસા હાઈવે પર ગાય નીચે આવી જતા અકસ્માત,ચાલક ની સમય સૂચકતા ગાય નો બચ્યો જીવ
સાગવાડા અમદાવાદ બસ જે મેઘરજ આવી રહી હતી તેને અકસ્માત નડ્યો છે.ગાય દોડી ને નીચે આવી જતાં પેસેન્જરો ના જીવ ઊંચકાયા હતા.જોકે ચાલક ની સમય સૂચકતા ના કારણે ગાય નો જીવ બચી જવા પામ્યો હતો