ખંભાળિયા: મંત્રી મુળુભાઇ બેરાએ ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 27, 2025
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ખંભાળિયા...