જામનગરના રિલાયન્સ કંપનીમાં કાર્નિવલ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડની જુદી જુદી સેલિબ્રિટીઓ આવી રહી છે. આજરોજ જામનગરના એરપોર્ટ ખાતે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનું પણ આગમન થયું હતું. આ તકે સલમાન ખાને ટીશર્ટ પર પોતાના ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.