મોડાસા: ભાજપ કાર્યાલય પર થયેલા હુમલાની ઘટનાને લઈને મોડાસા એસપી કચેરી ખાતે સર્વ સમાજ દ્વારા આવેદનપત્ર
પીપરાણા ના ચૌધરી બિપિન પર થયેલા જીવલેણ હુમલા પછી માલપુરના સર્વ સમાજના આગેવાનો અને લોકપ્રતિનિધિઓએ મળી અરવલ્લી જિલ્લા પોલીસવાળા સાહેબને આવેદનપત્ર આપ્યું. આરોપીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ. માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં, પરંતુ આરોપીઓનું વરઘોડો કાઢી, જાહેરમાં ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.