તારાપુર: મિલરામપુરા ગામે આપના કિશાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ જનસભા સંબોધી ભાજપા પર શાબ્દિક પ્રહારો કર્યા.
Tarapur, Anand | Sep 20, 2025 શનિવારે સાંજે 7 કલાક સુધી, તારાપુર તાલુકાના મિલરામપુરા ગામે આમ આદમી પાર્ટીના કિશાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ જનસભા સંબોધી હતી.અને ભાજપા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.પીવાના પાણીના પ્રશ્નો, શિક્ષણ, ખેડૂતોને પાક નુકશાનીનો વળતર,શાળાઓ,બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીતના મુદાઓ સાથે જનસભા સંબોધી હતી.જે દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યાહતા.