શહેરા: શહેરાના ધારાસભ્ય અંબાજી જતા પદયાત્રીઓ માટે દેગમડા મહીસાગર મંદિર ખાતે વિસામાનું આયોજન કરાયું
Shehera, Panch Mahals | Aug 26, 2025
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે દેગમડા ગામે આવેલ મહીસાગર...