અમદાવાદ શહેર: રખિયાલમાં પશુનું માથું મળતા લોકોમાં રોષ, લોકોએ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો, ACP આર. ડી. ઓઝાનું નિવેદન
Ahmadabad City, Ahmedabad | Sep 8, 2025
અમદાવાદના રખિયાલમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુ જેવું કોઈ માથું મળી આવતા બજરંગ દળ સહિતના લોકો ભેગા થયા હતા....