મહુધા: નાની ખડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિલ્હીની ટીમે મુલાકાત લીધી
Mahudha, Kheda | Sep 21, 2025 મહુધા તાલુકાના નાની ખડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિલ્હી ની ટીમે મુલાકાત લીધી મહુધા તાલુકાના નાની ખડોલ પ્રાથમિક આરોગ્ય ખાતે (NQAS) ની નેશનલ લેવલ ની ટીમ દ્વારા આરોગ્ય સેવાઓની ક્વોલિટી અંગેના માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ દર્દીઓને અપાતી સેવાઓ સંસ્થાની સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું