રાપર: સારવાર માટે અમદાવાદ ગયેલા પરિવારના ઘર અને પાડોશમાં ચડ્ડી ગેંગે ચોરી કરી,રોકડ,દાગીના મળી ૧.૯૦ લાખના મુદામાલ ની તસ્કરી
Rapar, Kutch | Aug 21, 2025
રાપરમાં ચડ્ડી, બુકાનીધારી ટોળકી સી.સી.ટી.વી.માં દેખાયાની રાત્રે આ નગરમાં બે બંધ મકાનનાં તાળાં તોડી નિશાચરો રૂા....