ભચાઉ: પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરાતો હોવાનો આક્ષેપ, નીલ વીજોડાએ પ્રાંત કચેરીથી વિગતો જણાવી
Bhachau, Kutch | Sep 25, 2025 કચ્છ જિલ્લામાં પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. મળતી માહિતી મુજબ આજે ખેડૂતોએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે રજુઆત કરી હતી.