નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છોત્સવ” કાર્યક્રમનો શુભારંભ.
*સ્વચ્છતા હી સેવા ૨૦૨૫* *નડિયાદ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છોત્સવ” કાર્યક્રમનો શુભારંભ* *નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત આંબેડકર હોલ ખાતે સફાઈ કર્મીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો* *આવનાર ટૂંક જ સમયમાં નડિયાદ શહેરની તમામ પ્રોપર્ટીમાં સીએસઆર ફંડ થી અનુદાનિત ડસ્ટબીન આપવાનું કામ શરૂ કરવામાં આવશે : ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ* *તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ પખવાડિયાનું આયોજન*