સાંસદ ગેનીબેન ઠાકોરનુ નિવેદન વાયરલ, કહ્યું અતિ ધાર્મિકતા સને અતિ અંધશ્રદ્ધા સમાજ માટે અવરોધરૂપ છે.
Palanpur City, Banas Kantha | Sep 15, 2025
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનુ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે આ નિવેદન આજે સોમવારે પાંચ કલાક આસપાસ વાયરલ થયું છે જેમાં તમને કહ્યું કે અતિ ધાર્મિકતા અને અતિ અંધશ્રદ્ધા સમાજ માટે અવરોધ રૂપ છે તેવી ટકોર તેમને સમાજને કરી છે.