લખતર: ડેરવાળા ગામના જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ફાર્મા કંપનીમાં થી છોડાયેલ પાણીને લઈ પ્રતિક્રિયા આપી
કડુ નજીક અને કડું રોડ ઉપર આવેલ ખાનગી ફાર્મા કંપની માંથી કેમિકલ યુક્ત પાણી છોડાવવાના આક્ષેપ સાથે અને અરજદારની અરજીઓ સાથે પ્રાંત અધિકારી જીપીસીબી અને મામલતદાર નું સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પાણીના નમુના પણ એકત્રિત કરવામાં આવ્યા હતા તેમજ ડેરવાળા ગામના જાગૃત નાગરિક દ્વારા બરોડા ગામની અંદર પણ કેમિકલ પાણી તળાવમાં આવતા શરીર ખંજવાળ આવતો હોવાનું જમવા જણાવ્યું હતું અને ચામડીના રોગ થતા હોવાનું રાજેન્દ્રસિંહ જણાવ્યું હતુ