જોડિયા: જીરાગઢ ગામે વધુ એક લુટનો બનાવ સામે આવ્યો, વૃદ્ધાના સોનાની બૂટીની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર
જામનગર જિલ્લાના જોડીયાના જીરાગઢ ગામે લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર. વૃદ્ધાએ કાનમાં પહેરેલ સોનાની બે બુટ્ટીની લૂંટ કરવામાં આવી. એક મહિલા અને બે શખ્સો સહિત ત્રણ લોકોએ લૂંટ કરી નાસી છૂટ્યા. પોલીસે લુંટારાઓને શોધી કાઢવા કાર્યવાહી શરૂ કરી.