વેજલપુર: અમદાવાદના રિંગ રોડ પર પોલીસે વેપારીની કાર રોકી લાખો પડાવ્યા, સમગ્ર મામલે DCPનું નિવેદન
અમદાવાદના રિંગ રોડ પર 4 પોલીસકર્મીએ મુંબઈના વેપારીની કાર રોકી પોણા છ લાખ પડાવ્યા. વેપારી ભાઈ સાથે રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકના જવાનોએ તેમને રોક્યા હતા અને ક્રિકેટસટ્ટાનો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપીને 20 લાખની માગ કરી. ફરિયાદી વજેરામ ગુર્જરનું નિવેદન સામે આવ્યું. શનિવારે 3 કલાકની આસપાસ ઝોન 5ના DCP જિતેન્દ્ર અગ્રવાલનું નિવેદન.