અંકલેશ્વર: પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો, હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીના મોતનો આક્ષેપ કરાયો
Anklesvar, Bharuch | Aug 31, 2025
ભડકોદ્રા ગામમાં આવેલી શ્યામ વિલા સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ઉદ્ધવ મહાપાત્રેને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓને ગતરોજ...