આણંદ: વૃદ્ધને ધરપકડ વોરંટ ની ધમકી આપી 3,38,000 પડાવનાર ધરમવીર ઉર્ફે મોન્ટી પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વિદ્યાનગર પોલીસ
Anand, Anand | Sep 4, 2025
ગઈ તા.02/09/2025નાં રોજ નકલી પોલીસ બની વયો વૃધને તેઓના પકડવોરંટના કામે જેલના સળીયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી બીક બતાવી...