મોરબી: મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે બનાવ્યો એશિયા બુક ઓફ રેકોર્ડ, 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરી મહા આરતી...
Morvi, Morbi | Sep 22, 2025 મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે પ્રથમ નોરતે એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવીને મોરબીને અનોખું ગૌરવ અપાવ્યું છે. મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે પ્રથમ નોરતે એક સાથે મોરબીના વિવિધ 40 મંદિરોમાં મહા આરતી કરીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.