ખંભાળિયા: રાવલ ટંકારીયા રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી; સલામતીના ભાગરૂપે વાહન ચાલકો માટે કરાયો બંધ
Khambhalia, Devbhoomi Dwarka | Aug 24, 2025
રાવલ ટંકારીયા વચ્ચેના રોડ પર વરસાદી પાણી ફરી વળતા સલામતીના ભાગરૂપે વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. પોલીસ જવાનો...