સંતરામપુર: બટકવાડા ગામે વરસાદના કારણે કાચું મકાન તૂટી પડ્યું, ઘરના બે સભ્યોનો આબાદ બચાવ, કોઈ જાનહાની નહીં
Santrampur, Mahisagar | Sep 3, 2025
સતત વરસાદ પડવાના કારણે ભટકવાડા ગામે રાયસીંગભાઇ ડામોરના ઘરના બે સભ્યો રહેતા હતા બંને સભ્યોનો આબાદ બચાવ થયો આ ઘટનાને લઈને...