મેંદરડા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીર ની મુલાકાત લીધી...
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સાસણ ગીર હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે છે. શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું જૂનાગઢ જિલ્લાના સાસણ નજીકના ભાલછેલ હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.