લીંબડી: લીંબડી કોલેજ ખાતે વિશ્ચ ઉદ્યોગ સાહસિકતા દિવસ ની ઉજવણી કરાઇ વિદ્યાર્થીઓ એ PPT પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી.
Limbdi, Surendranagar | Aug 22, 2025
21 ઓગસ્ટ એટલે વિશ્વ સાહસિકતા દિવસ આ દિવસે લીંબડી ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ કે એમ ઠક્કર ના માર્ગદર્શન...