નાંદોદ: પોઇચા થી સેગવા તરફ જવાનો રસ્તો ખરાબ હોવાના કારણે ધૂળની ડમરીઓ ઉડતા બાઈક ચાલકો હેરાન પરેશાન.
Nandod, Narmada | Sep 15, 2025 નર્મદા જિલ્લાના કેટલાક રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ચોમાસાના વરસાદના કારણે જેમાં કેટલી વાર અકસ્માત પર બનતા હોય છે. ત્યારે વારંવાર ખરાબ રોડ વિડીયો નર્મદા જિલ્લામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે પોઇચા થી સેગવા તરફ જવાનો રસ્તો પણ અતિશય ખરાબ હોવાના કારણે કેટલાક વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા છે.