હિંમતનગર: સાબરકાંઠા પોલીસની શી ટીમે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઇ આધેડોને મીઠાઈના પેકેટ આપી દિવાળીની ઉજવણી કરી
દિવાળીના તહેવારો ટાણે સાબરકાંઠા જિલ્લા પોલીસની સીટી મેં આજે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યાં આધેડ લોકોની સાથે બેઠા હતા અને તેમને મીઠાઈના પેકેટ આપી દિવાળીની ઉજવણી કરી હતી