વઢવાણ: સુરેન્દ્રનગર કોટે અલગ અલગ કેસમાં પાંચ શખ્સોને ચેક રિટર્ન કેસમાં સજા એક વર્ષની ફટકારી
સુરેન્દ્રનગર કોર્ટમાં શ્રીરામ ફાઇનાન્સ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા ચેક રીટર્ન અંગે કેસ કરવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ પાંચ કેસોની અંદર સોહીલ જીડીયા દેવકરણભાઈ જોગરાણા પૃથ્વીરાજસિંહ ઝાલા અને કલ્પેશ ચૌહાણ ને એક વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો તેમજ ધીરુભાઈ કોડીને છ માસની સજા ફટકારી છે તેના તમામને ચેક રિટર્ન કેસની દંડ સાથે રકમ ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે