સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકાની દીવાલો ધરાશાયી – ભ્રષ્ટાચાર મુદ્દે જગદીશ ઠાકરનો વીડિયો વાયરલ
Savar Kundla, Amreli | Sep 7, 2025
સાવરકુંડલામાં બનેલી દીવાલો તૂટી પડતા ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ચગ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર જગદીશ ઠાકરે નગરપાલિકા...