ખંભાત: ખંભાત અને તારાપુર પંથકમાં વીજ કંપનીના દરોડા, 37 વીજ ચોરોને ઝડપી પાડી 2.49 લાખનો દંડ ફટકાર્યો.
Khambhat, Anand | Aug 10, 2025
ખંભાત અને તારાપુર પંથકમાં ખેતી અને રહેણાંક વિસ્તારોમાં વીજ બિલ બચાવવા માટે ટેટા મૂકી લંગર કે અન્ય તરકીબ અજમાવીને વીજ...