મોરબી: મોરબીના ગોર ખીજડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં પેપરમીલો બંધ કરવાની માંગ ઉઠી
Morvi, Morbi | Nov 1, 2025 મોરબીના ગોર ખીજડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં પેપરમીલોમાથી કેમકીલ યુક્ત પાણી છોડવામાં આવતુ હોય જેથી ગામનો લોકોએ પેપર મીલ બંધ કરોની ગ્રામજનોએ માંગ કરી છે અને જો પેપરમીલ બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ રસ્તા રોકોની ચિમકી ઉચ્ચારી હતી.