શહેરા: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે શ્રાવણ માસના બીજા સોમવારે શહેરાના પૌરાણિક મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા
Shehera, Panch Mahals | Aug 4, 2025
આજે શ્રાવણ માસના બીજા સોમવારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ શહેરાના પાલીખંડા ખાતે આવેલ પૌરાણિક મરડેશ્વર...