નખત્રાણા: જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ VK હુંબલએ જિલ્લાના ખેડૂતો અને વિવિધ પ્રશ્નો મુદ્દે પ્રેસ બ્રીફ યોજી
જીલ્લા કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ માન, વી કે હુંબલ જી ની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના ખેડૂતો તથા પંચાયતના વિવિધ પ્રશ્નો મુદે જિલ્લા કોંગ્રેસ પ્રમુખએ વિગતો આપી છે