દસાડા: પીપળીધામ ખાતે પૂર્ણિમા નિમિત્તે મેળો ભરાયો: રક્ષાબંધન નિમિત્તે દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયું
Dasada, Surendranagar | Aug 9, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ખાતે રક્ષાબંધન નિમિત્તે પ્રસિદ્ધ રામદેવપીર મંદિર ખાતે દર્શનાર્થે માનવ મહેરામણ...