અમરેલી બાઇપાસ પર આવેલ સાવરકુંડલા ચોકડી પાસે જૂની અદાવતનુ મનદુઃખ રાખી હુમલો – બે વ્યક્તિઓ ઘાયલ, સારવાર હેઠળ
Amreli City, Amreli | Sep 9, 2025
અમરેલી બાઇપાસ પર આવેલા સાવરકુંડલા ચોકડી નજીક વિપુલભાઈ શેખલીયા અને ભાવેશભાઈ શેખલીયા પર બે અજાણ્યા શખ્સોએ મનદુઃખ રાખી...