જામનગર શહેર: ચેલા SRPF કેમ્પમાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનની થીમ સાથે ચેલા SRPF કેમ્પમાં ગણેશ મહોત્સવ યોજાયો, વિશેષ આરતી ઉજવાઈ
Jamnagar City, Jamnagar | Sep 4, 2025
ગણેશ મહોત્સવના શુભ અવસર નિમિત્તે SRPF જુથ 17, ચેલા કેમ્પમાં પણ સભ્યોના સાથ અને સહકારથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરાયું...