ભચાઉ: ખેમાબાબા હોટેલ નજીક બાવળની ઝાડીઓમાંથી ડીઝલનો જથ્થો પોલીસે ઝડપી પાડયો
Bhachau, Kutch | Sep 15, 2025 સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ સાથે ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે ખેમાબાબા હોટેલ નજીક બાવળની ઝાડીઓમાંથી ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી સતીશ ભરવાડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી