અંકલેશ્વર: અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
Anklesvar, Bharuch | Sep 3, 2025
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી...