શહેરમાં વડવા તલાવડી વિસ્તારમાં VHP અને સ્થાનિક યુવાનો દ્વારા ભવ્ય મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરાયુ
Bhavnagar City, Bhavnagar | Aug 17, 2025
ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ભવ્ય મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં VHP ના આગેવાનો અને...