વડોદરા દક્ષિણ: વિવિધ ગુનાઓ નાઆરોપી ઓ ને પોલિસ દ્વારા જામનગર,રાજકોટ,તથા ભાવ નગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયા હતા.
Vadodara South, Vadodara | Aug 16, 2025
વડોદરા શહેર પોલિસ દ્વારા જુગાર,ઠગાઇ,પ્રોહીબીશન,ચેઇન સ્નેચિંગ ના ગુના ઓ માં સંડોવાયેલ ઈસમો ને પાસા ધારા હેઠળ અલગ અલગ જેલ...