રાજકોટ દક્ષિણ: ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની ડાંગ ખાતે બદલી થતા પોલીસ પરિવાર દ્વારા ફૂલોની વર્ષા કરી ભાવભેર વિદાય અપાઇ
Rajkot South, Rajkot | Aug 26, 2025
ડીસીપી પૂજા યાદવની ડાંગ જિલ્લા ખાતે બદલી થતા આજે સાંજે 7:00 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા...