મહેમદાવાદ: પોલીસે શહેરના જી,ઈ,બી ઓફિસ પાસે ખાડામાં જુગાર રમતા 3 ઈસમોને રૂ,1630ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
Mehmedabad, Kheda | Aug 2, 2025
મહેમદાવાદ જી.ઈ.બી ઓફિસ પાસે ખાડામાં જુગાર રમતા 3 ઈસમોને ઝડપી પાડ્યા.પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 3 ઈસમોની...