સોની જ્ઞાતિ વાડીખાતે ડી.ડી.ઓ/સાંસદ ભરતભાઈ સુતરીયા ની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરાઈ
Amreli City, Amreli | Sep 26, 2025
આજરોજ અમરેલી ખાતે આવેલ સોની જ્ઞાતિ ની વાડી ખાતે પોષણ ઉત્સવ 2025 ની વાનગી સ્પર્ધા તેમજ 2022-2023ના વર્ષનો માતા યશોદા એવોર્ડ નું આયોજન કરવામાં આવેલજે કાર્યક્રમ માં સાંસદ ભરત ભાઈ સુતરીયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરેલ જેમાં લીલીયા ઘટક નાં આંગણવાડી વર્કર - હેલપર બેહનો એ લીલીયા તાલુકાને સન્માન અપાવેલ છે.લીલીયા કોડ નંબર 6 કેન્દ્ર નંબર 10 ના વર્કરબેન માધવીબેન જોશી ને એવોર્ડ મળેલ.