હિંમતનગર: વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાના નવીન ભવનનું રાજ્ય સરકારના મંત્રી બળવંત સિંહ રાજપુતના હસ્તે લોકાર્પણ
સમગ્ર ભારતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે હિંમતનગર નગરપાલિકાના નવીન ભવનનું આજે રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અંદાજીત સાડા છ કરોડ થી વઘુની રકમના ખર્ચે બનેલ પાલિકા ના નવિન ભવન કાર્યરત કરવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન ભવન થકી શહેરીજનો માટે સુવિધા સભર રહેશે.અલગ અલગ વિભાગોની કચેરીઓ અલગ અલગ હોવાને લઈ અરજદારો તેમજ સ્થાનિકોને પણ સરળતા રહશે આગામી સપ્તાહમાં તમામ શાખાઓ નવી