ખંભાળિયા: દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે થી ઝડપાયો જુગારનો અખાડો..
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે થી ઝડપાયો જુગારનો અખાડો.. ગોઈંજ ગામે એક રહેણાંક મકાનમાં ચાલતો હતો જુગારનો અખાડો ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ આરોપીઓને સલાયા મરીન પોલીસે ઝડપી પાડયા.. આરોપીઓ પાસેથી 44,850 નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ.. તમામ આરોપીઓ વિરૂદ્ધ સલાયા મરીન પોલીસ મથકે નોંધાયો ગુન્હો..