આણંદ શહેર: આનંદ કોર્ટના સુપ્રીટેન્ડેન્ટ 25000 ની લાંચ લેતા એસીબીના હાથે આણંદ ની અમૂલ ડેરી સામેથી ઝડપાયા
Anand City, Anand | Sep 9, 2025
આણંદ જિલ્લા કોર્ટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા શખસે મકાનના કબ્જાની જાણ અને નોટીસ નીકળવાની માહિતી આપવા સારૂ...