સિહોર: શિહોર પંથકમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો મોટા સુરકા નજીક બાઈક સવાર આધેડને ખૂટ્યા એ હડફેટે લેતા સારવાર દરમિયાન મોત
Sihor, Bhavnagar | Aug 24, 2025
સિહોર તાલુકામાં રખડતા ઢોરના કારણે વધુ એક આધેડનો જીવ લીધો 65 વર્ષે રામજીભાઈ રખડતા ખૂટીયાના કારણે થયેલા અકસ્માતમાં મોત...