ભરૂચ: ભરૂચમાં નવરાત્રી અને દશેરા દરમિયાન વાહનોના વેચાણમાં મોટો ઘટાડો
ભરૂચ જિલ્લામાં નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. દર વર્ષે આ પર્વ નિમિત્તે વાહનોની ખરીદીમાં તેજી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે વેચાણમાં ઘટાડો થયો છે.