શહેરા: શહેરાના આંકડીયા પાનમ કેનાલ પાસેથી વિદેશી દારૂની 2 બોટલ લઈ જતા ઈસમને બાઈક સાથે ઝડપી પાડ્યો હતો
Shehera, Panch Mahals | Jun 9, 2025
શહેરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન શહેરા-આણીયાદ રોડ ઉપર આવેલ પાનમ કેનાલ પાસે આંકડીયા સોલંકી...