મોડાસા: શહેરના શામળાજી રોડ પર દાહોદ થી અંબાજી જતા સંઘની સાથે શ્વાનની પણ પદયાત્રાથી લોકોમાં કૃતુહલ.
Modasa, Aravallis | Aug 31, 2025
અરવલ્લીના રાજમાર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓનો છેલ્લા 5 દિવસથી અવિરત ધસારો જોવા મળી રહ્યો છે.ત્યારે મોડાસા શહેરના શામળાજી...